Motivational Quotes in Gujarati- મોટિવેશનલ ઉક્તિઓથી જીવનમાં નવી ઊર્જા લાવો!
જીવન એ હંમેશાં નવી તક આપે છે, પરંતુ અનેક વખત આપણે અટકીએ છીએ, થાકીએ છીએ, અને પોતાનું સંચાલન ગુમાવી બેસીએ છીએ. તે સમયે પ્રેરણાદાયક શબ્દો આપણને નવી દિશા બતાવે છે અને આગળ વધવા માટેની તાકાત આપે છે. ગુજરાતી ભાષામાં મોટીવેશનલ કોટ્સ(Motivational Quotes in Gujarati) જીવનને વધુ સાર્થક અને ઉર્જાવાન બનાવે છે.
આ લેખમાં અમે તમારા માટે શ્રેષ્ઠ પ્રેરણાદાયક સુવિચાર (Motivational Quotes in Gujarati)નો સંગ્રહ રજૂ કરીશું, જે તમારી વિચારધારાને પોઝિટિવ કરશે અને તમારા સાહસમાં નવો રંગ ભરશે. તો તૈયાર રહો, જીવનમાં નવી હાર્મોનીયસ ઉર્જા ઉમેરવા માટે!
Motivational Quotes in Gujarati (પ્રેરણાત્મક સુવિચાર)
પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું ૫હેલું ૫ગથિયુ છે.
“Success ની ખાસિયાત એ છે કે
તે મહેનત કરવાવાળા ઉ૫ર ફિદા થઇ જાય છે.”

જીવનમાં સફળતા મેળવવી હોય
તો મહેનતમાં વિશ્વાસ રાખો.
નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.
જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય,
તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં
પોતાને બદલવાનું ૫સંદ કરો.કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં
પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વઘુ સહેલું છે.
Must Read: પ્રેમ ભરી શાયરી
તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો..
વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે
દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.
કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે;
જીવનની દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા !
Must Read : Swami Vivekananda Quotes
શબ્દો જ્ઞાનથી અને અર્થ અનુભવથી સમજાય છે.
થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ,
હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.
જ્યારે તમે રસ્તે ચાલતા હોય અને
મંજીલનો વિચાર ૫ણ ન આવે,
તો તમે સાચા માર્ગ પર છો.

સીડીની જરૂર તો એને હોય છે
જેને છત સુઘી જવુ છે.
મારી મંઝિલ તો આકાશ છે,
રસ્તો જાતે જ બનાવવાનો છે.
Must Read : લવ શાયરી
ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;
જેણે તમને બનાવ્યા
તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!
જીવનની મોટાભાગની ભૂલો
ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે થાય છે;
વિચારો, વિશ્લેષણ કરો અને પછી તેના પર કાર્ય કરો.
હું એ તમામ લોકોનો આભાર માનું છું
જેમણે મને ખરાબ સમયમાં છોડી દીધોકારણ કે તેઓ માનતા હતા કે
હું એકલો જ સમસ્યાઓનો સામનો કરવા માટે કાબેલ છું.
ગઈકાલે પણ મુસાફર હતો,
આજે પણ મુસાફર છું,ગઈકાલે મારા પ્રિયજનોને શોધતો હતો,
આજે હું મારી જાતને શોધી રહ્યો છું!
એકલતામાંથી તે જ પસાર થાય છે
જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.
Must Read : republic day quotes in gujarati
ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો, તેટલા નિરાશ થશો.
કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે
જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે;
તે જ સફળ થાય છે.
બીજાની ભુલોમાંથી શખવાનો પ્રયત્ન કરો.
પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે
જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા,
જે કરી બતાવે છે તે વઘારા બોલવામાં નથી માનતા.
જીંદગીને સુંદર બનાવવા માટે તો આખી જીંદગી ૫ડી છે,
એ ૫ળને સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે.
ફાયદાની તો ખબર નહીં,
૫ણ વેચવાવાળા તો
સ૫નાને ૫ણ કારોબાર ગણીને વેચે છે.
સફળતા સુઘી ૫હોચવા માટે
નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે

સાચુ કરવાની હિંમત ૫ણ એમનામાં જ હોય છે
જે ભુલો થવાથી ડરતા નથી.
દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ કાર્યમાં ચેમ્પિયન હોય છે,
બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે.
કિસ્મતની તો ખબર નહીં,
૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને
જો તમે પોતે જ પોતાના ૫ર વિશ્વાસ નહીં કરો,
તો બીજા શા માટે કરશે.
Must Read: ભાઇ બહેન શાયરી
જેને પોતાના કામથી પ્રેમ હોય છે
એને ફુરસત નથી હોતી.
જો સુરજની જેમ ચમકવુ હોય
તો રોજ ઉગવુ ૫ડશે.

જો કંઇ શીખવુ હોય,
તો ભુતકાળમાંથી શીખો.
કયારેક કયારેક મંજિલ કરતાં ૫ણ
સફર વઘારે આનંદદાયક હોય છે.
જેની સફર ખૂબસુરત હોય છે
તે મંજિલના મોહતાજ નથી હોતા.
લેખક તો તૂટેલી કલમથી
પણ પોતાનું નસીબ લખી નાખે છે.
એટલું કામ કરો કે
કામ ૫ણ તમારી મહેનત જોઇને થાકી જાય.
કઠોર ૫રિશ્રમ કયારેય નિષ્ફળ નથી જતો
આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ,
ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ
અને શકિતશાળી હોય છે.
જે મનુષ્ય શીખવા માંગે
તેની દરેક ભુલ કંઇક ને કંઇક તો શીખવી જ જાય છે.
Must Read : Good Morning shayari in Gujarati
જેટલો કઠિન સંઘર્ષ હશે,
જીત એટલી જ શાનદાર હશે.

૫રિશ્રમ શૌભાગ્યની જનની છે.
જેની પાસે ઘૈય છે
તે જે ઇચ્છે તે મેળવી શકે છે.
કોઇ ૫ણ વ્યકિત તેના કાર્યોથી મહાન બને છે,
જન્મથી નહિં
જે લોકો પોતાના વિચારો નથી બદલી શકતા,
તે કશુ જ નથી બદલી શકતા.
મહેનતની ચાવીથી જ
સફળતાનું તાળુ ખુલે છે.
જેને પ્રેરણા જ મેળવવી છે,
ગમે ત્યાંથી પ્રેરાઇ શકે છે.
એવુ કામ કરો કે લોકોને લાગે કે
તમને જીતવાની આદત છે.
તમારી કાબિલિયત
તમે જ ઓળખી શકો છો.
તમારી પાછળ ૫ણ કાફલો હશે,
૫હેલાં એકલા ચાલવાનું શરૂ તો કરો.

સ્વ ની ઓળખ મેળવવી હોય
તો એકલા ચાલવુ ૫ડશે.
જો તમે કામમાં મંડયા જ રહો
તો જે ઇચ્છો તે પામી શકો છો.
અવસર એને જ પ્રાપ્ત થાય છે
જેનામાં કાબેલિયત હોય છે.
માત્ર કિનારે ઉભા રહી પાણી જોવાથી
નદી પાર નથી થઇ શકતી.
જો તમે પોતે હાર ન માનો,
તો તમને કોઇ હરાવી નથી શકતુ.
મારા શબ્દકોષમાં
”અસંભવ” નામનો શબ્દ જ નથી
લક્ષ્ય નહી, રસ્તો બદલી જુઓ,
સફળતા જરૂર મળશે.
પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો,
કે બીજાઓ ની નિર્બળતા જોવાનો સમય જ ના મળે !
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી પાસેથી ઠપકો સાંભળવો વઘુ ફાયદાકારક હોય છે.
આ દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !
હાથ ની રેખાઓ પર ભરોસો ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એનાય હોય છે જેના હાથ જ નથી હોતા..
Must Read : happy birthday wishes for wife in gujarati
તમારું જીવન પ્રેરણાદાયક કોટ્સ સાથે ઉર્જાવાન બનાવો!
જીવનમાં દરેક અવરોધ એ નવું સંભારણું લઈને આવે છે અને પ્રેરણાદાયક કોટ્સ એ અવરોધોને પાર કરવાની શક્તિ આપે છે. આ લેખમાં પ્રસ્તુત ઉક્તિઓએ તમને તમારી અંદર છુપાયેલી શક્તિને ઓળખવામાં મદદ કરી હશે અને જીવનમાં આગળ વધવા માટે નવી દિશા આપી હશે.
પ્રેરણા એ માત્ર શબ્દોમાં નથી, તે તમારા વિચારોમાં અને કાર્યમાં હોય છે. આ કોટ્સને માત્ર વાંચો નહીં, પણ તેને તમારા જીવનમાં અમલમાં મૂકો અને તમારી સફળતાના માર્ગ પર અડગ રહો.
તમારા મિત્રો અને પ્રિયજનો સાથે આ કોટ્સ શેર કરો અને તમામને પોઝિટિવિટી અને પ્રેરણા આપો. તમારું જીવન આશાવાદી અને ઉત્સાહભર્યું રહે તેવી શુભેચ્છાઓ! ✨